Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

પારડી પાસે ટ્રેન હડફેટે મોતને ભેટેલા અજાણ્યા પુરૃષના વાલી વારસની શોધ

રાજકોટ : ગત તા.૧ર-પ્ના રાત્રીના શાપર (વે.) પો.સ્ટે. વિસ્તારમાં પારડીથી પડવલા પીરની રેલવે ફાટક પાસેથી રાજકોટ રેલવેના માઇલ સ્ટોન નં.૧૭-૭ થી નજીક રાજકોટ તરફ વેરાવળ બીટ શાપર (વે.) પો.સ્ટેશન વિસતાર ખાતે કોઇ અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે પપ થી૬૦ વર્ષ વાળો રેલવે માલગાડી આદ્રી રાજકોટ વાળી સાથે ભટકાતા અકસ્માતથતા મરણ ગયેલ હોય જે અંગે શાપર વેરાવળ પો.સ્ટેશનના મોત રજીસ્ટર  થયેલ હોય જેમાં મરણ જનાર અજાણ્યા પુરૃષ ઉ.વ.આશરે પપ થી ૬૦ વર્ષ વાળો જેનું કોઇ નામ સરનામુ કે કોઇ વાલી વારસ ન હોય અને તેમજ મરણ જનારનો ઉપરોકત ફોટો હોયત ેમજ મરણ જનારે સફેદ કલરનો શર્ટ તેમજ સફેદ કલરનો ચોરણો પહેરેલ હોય જે મરણ જનારને રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે દિન-૦૩માં કોલ્ડ રૃમમાં રાખેલ હોય જેથી ઉપરોકત ફોટામાં દેખાતા મરણ જનાર અજાણ્યા ઇસમ બાબતે કે તેના કોઇ વાલી વારસ બાબતે કોઇપણ પ્રકારની જાણકારી મળે તો (૧) શાપર (વે.) પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય ફોન નં.૦ર૮ર૭ રપ૩૬૦૦ અથવા (ર) કે.એ. ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેકટર શાપર (વે.) પો. સ્ટે.મો.નં.૮૩૪૭૧ ૩૧૩૧૩ને જાણ કરવા અપીલ કરાઇ છે.

(1:40 pm IST)