Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જામનગરના વાવબેરાજા ગામે જુગાર રમતા ૬ શખ્‍સ ઝડપાયા

જામનગર તા. ૧૬ : તાલુકાના વાવબેરાજા ગામની સીમમાંથી રોડ ઉપર જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા પ૭,૦ર૦ તથા બે મો.કિ. રૂા. ૮૦,૦૦૦ મળી કુલ કિ. રૂા.૧૩૭,૦ર૦ ના મુદામાલ સાથે પો.હેડ કોન્‍સ. હિતેન્‍દ્રસિંહ જાડેજાએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસે હેડ કોન્‍સ યશપાલસિંહ જાડેજાએ (૧) ભરતભાઇ ગોગનભાઇ મોઢવાડીયા મેર રહે. વાવબેરાજા વાડી વિસ્‍તાર, (ર) સાગર સ/ઓ લાખાભાઇ રણમલભાઇ કનારા આહીર રહે નાઘેડી ગામ, (૩) અશોકભારતી સ/ઓ રમણીકભારથી ગોસ્‍વામી બાવાજી  રહે. લાલપુર પ્રગટેશ્વર સોસાયટી (૪) તેજુભા મુળુજી ચૌહાણ રહે ચાપા બેરાજાગામ, (પ) હંસાબેન ડો/ઓ. મંગભાઇ હીરાભાઇ ચાવડા સામે કાર્યવાહી કરી છે.

આ કાર્યવાહી ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. કે. કે. ગોહિલ તથા આર.બી. ગોજીયા પો. સ.ઇ.તથા એલ.સી.બી.સ્‍ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ  પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, દયારામ ત્રિવેદી તથા ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:36 pm IST)