Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ઉનામાં કપિરાજ ભૂલા પડયા...મોજમાં આવ્‍યા...

ઉના : દેલવાડા રોડ પર વિદ્યાનગર સોસાયટી પાસે એક કપિરાજ ફરતા ફરતા આવી ચડયા હતા અને નાસ્‍તાની લારી જોઇ થોડીવાર રોકાઇ ગયેલા. આવતા-જતા રાહદારીઓએ તેમને છૂટો નાસ્‍તો પણ ધર્યો હતો. બાળકો પણ મોજમાં આવી ગયેલા. કપિરાજ સૌનું આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા તે તસ્‍વીર. (તસ્‍વીર : નવીન જોશી ઉના)

 

(12:00 pm IST)