Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

આજથી ફરી વીજ ચેકીંગઃ મોરબી-જૂનાગઢ તથા ભાવનગર સર્કલમાં ૯૬ ટીમો દ્વારા ઘોંસ

બે દિ'ની રજા બાદ અજથી ફરી પીજીવીસીએલની કોર્પોરેટ ટીમ દ્વારા સૌરાષ્‍ટ્રના ત્રણ સર્કલમાં ૯૬ ટીમો દ્વારા દરોડાનો દોર શરૂ કરાયો છેઃ મોરબીના હળવદ પંથકમાં ૩પ ટીમો-જૂનાગઢ, ગાંધીગ્રામ-સેન્‍ટ્રલ-જૂનાગઢ, જીઆઇડીસી તથા સેટેલાઇટમાં ર૬ ટીમો અને ભાવનગરના ચિત્રા-ઘોઘા-મામસામાં ૩પ ટીમો દ્વારા તપાસણી શરૂ..

(11:20 am IST)