Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સાવરકુંડલ કડિયા સમાજનાં વૃદ્ધ ટ્રસ્ટીમાંથી રાજીનામું દઈ દેજે નહિતર ટાટિયા ભાંગી નાખીશુ

ગુજર ક્ષત્રિય કડિયા સમાજ સાવરકુંડલા સમાજના ટ્રસ્ટી મંડળના સભ્યને લુખ્ખાઓની ધમકી.: પોલીસ ફરિયાદ

સાવરકુંડલ કડિયા સમાજનાં વૃદ્ધ ટ્રસ્ટીમાંથી રાજીનામું દઈ દેજે નહિતર ટાટિયા ભાંગી નાખીશુ તેવી ગુજર ક્ષત્રિય કડિયા સમાજ સાવરકુંડલા સમાજના ટ્રસ્ટી મંડળના સભ્યને લુખ્ખાઓએ ધમકી આપી છે, સમાજની વાડીમાં ટ્રસ્ટના સભ્યોને કાનમાં કીડા પડે તેવી ગાળો ભાંડી હુમલો કરતાં ફરિયાદ નોંધાઈ છે  .
ટ્રસ્ટી મંડળના સભ્ય મધુભાઈ બેચરભાઈ ભાલીયા (ઉ. વર્ષ ૭૩) ને રાજીનામું ધરી દેવાની લુખ્ખાઓએ ધમકી આપી છે .
સમાજના આગેવાનો દ્વારા સાવરકુંડલા પોલીસમાં કોંગ્રેસના કાર્યકર સહિતના અન્ય બે વ્યક્તિ સામે ફરિયાદ. નોંધાવાઇ છે  બળજબરી પૂર્વક સમાજની વાડી ઉપર કબજો જમાવવા ગયેલા વિજય માંળવી, કલ્પેશ રાઠોડ, મેહુલ ગેડીયા,સહિતના સામે ગુનો નોંધાયો છે 

સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૩૨૩,૫૦૪,૫૦૬,૧૧૪ મુજબ ગુનો નોંધી પોલીસ..

(8:45 pm IST)