Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

પોરબંદરમાં વાવાઝોડાના ખતરા વચ્ચે કોરોનાના નવા રેકોર્ડબ્રેક કેસ નોંધાયા : આજે નવા વિક્રમી 79 પોઝીટીવ કેસ : વધુ 4 લોકોના મોત : 35 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

પોરબંદરમાં વાવાઝોડાના ખતરા વચ્ચે કોરોનાના નવા રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે આજે પોરબંદરમાં નવા વિક્રમી 79 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 4 લોકોના મોત થયા છે જયારે વધુ 35 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

(8:52 pm IST)
  • વાવાઝોડાની અસર : રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ : અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો : મોડાસા અને માલપુરમાં વરસાદ :નવસારીના ગણદેવીમાં વરસાદ : શામળાજીમાં ભારે પવન સાથે વરસાદના છાંટા : સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો: વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ access_time 5:33 pm IST

  • ત્રણ દિ'મા ૫૧ લાખ ડોઝ રાજ્યોને મળી જશે: આરોગ્ય મંત્રાલય કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૫૧ લાખ કોવિડ-19 વેકસીનના ડોઝ મળી જશે. access_time 7:45 pm IST

  • રાજકોટમાં અત્યારે રાત્રે આઠ વાગે જોરદાર વાવાઝોડું અને તોફાની પવન ફૂંકાય રહ્યો છે: access_time 8:12 pm IST