Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

પોરબંદર દરિયામાં કરંટ : ચોપાટી પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો : સાંજે ફૂકાતો ગરમ પવન : ચક્રવાત પોરબંદર તરફ આગળ વધ્યું :તાપમાન વધ્યું : ચોપાટી વિસ્તારમાં અવરજવર પર પ્રતિબંધ

પોરબંદર : પોરબંદરમાં આખો દિવસ વાદળિયાં વાતાવરણ વચ્ચે અરબી સમુદ્રમાં કરંટ : 998 પોઈન્ટનું હવાનું દબાણ : સમીસાંજે ગરમ પવન ફુંકાયો: તાપમાન વધ્યું : ચક્રવાત પોરબંદર તરફ આગળ વધ્યું : સવારના સક્રિય થાય તેવી શકયતા: ઇન્દ્રેશ્વર મહાદેવથી અસ્માવતી ઘાટ સુધી સમગ્ર ચોપાટી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુકાયો : મહિલા પોલીસ પણ તૈનાત :  લોકોના અવરજવર પર પ્રતિબંધ

(6:56 pm IST)