Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ગોંડલ પાસે જીનીંગ મીલમાં આગ ભભૂકી

ગોંડલ વિરપુર હાઇવે પર ચરખડી ગામ જતા રોડ પર આવેલ આકાશ જીનીંગ મીલમાં પડેલ રૂના જથ્થામાં આગ ભભૂકતા ગોંડલ-ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ આગમાં લાખોનો કપાસનો જથ્થો બળીને ખાક ગઇ ગયો હતો. જોકે ચોક્કસ નુકશાનનો આંક બહાર આવેલ નથી. તસ્વીરમાં સળગી ગયેલ કપાસનો જથ્થો નજરે પડે છે. (તસ્વીર-ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:41 am IST)
  • પરીણામો પછીના વિજયોત્સવ માટે ભાજપે રોડ-શો કાઢવા તૈયારીઓ શરૂ કરી દીધી છે access_time 4:29 pm IST

  • ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નવું પૂતળું બનાવી આપવાની નરેન્દ્રભાઇની જાહેરાત મમતાએ ફગાવી દીધી : અમારે કોઇ મદદ જોઇતી નથી : તમે (ભાજપ) લોકોએ જ પૂતળું તોડ્યું છે : ભાજપે આ કર્યું છે તે વાત બંગાળની પ્રજા કયારેય ભૂલશે નહિ : મમતા દીદી આક્રમૂક મૂડમાં access_time 4:30 pm IST

  • મહેસાણાની દુધસાગર ડેરીના ૪૫ કર્મચારીઓની બદલીઃ ત્રણ દિવસથી હડતાલ ઉપર : કર્મચારીઓ મહેસાણા ન આવવા મકકમઃ ૩ દિવસથી મહેસાણાના કર્મીઓ હડતાલ ઉપર ડેરીએ કામ બંધ કરતા કર્મચારીઓની કરી બદલીઃ દુધસાગર ડેરીના કર્મચારી હડતાલ પરઃ હરીયાણાના માનેસર પ્લાન્ટના કર્મીઓ હડતાલ ઉપરઃ મહેસાણાના કર્મીને ઉપર પર પ્રાંતીયોએ માર્યો હતો માર access_time 3:21 pm IST