Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

જામનગરના મોટા ખાવડીમાં સવા કિલો ગાંજા સાથે સહીન્દ્ર સહની ઝડપાયો

જામનગર તા. ૧૬ : મેઘપર પોલીસ સ્ટેશનમાં ઈન્સ. વી.વી.વાગડીયાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧પ–પ–૧૯ ના મોટી ખાવડી ગામે રાજા રામભાઈ મારજની ભાડુતી ઓરડીમાં આ કામના આરોપી સહીન્દ્ર હરદેવ સહની રે. મોટીખાવડી, તા.જિ.જામનગરવાળો પોતાના કબ્જા ભોગવટાની ભાડુતી ઓરડીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર કેફી માદક પદાર્થ ગાંજો કુલ ૧ કિલો ૩૭પ ગ્રામ કુલ કિંમત રૃા.૮રપ૦નો તથા મોબાઈલ ફોન કિંમત રૃા.૪૦૦૦ તથા રોકડા રૃા.૪૯૦૦ તથા વજન કાટો વજનીયા સાથે કિંમત રૃા.૧પ૦ તથા ડ્રા.લા. તથા પાનકાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ તથા મની ટ્રાન્સફરની પહોંચ નંગ–૪ વિગેરે મળી કુલ રૃા.૧૭૩૦૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(11:32 am IST)