Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

જામનગરના કિરીટ જોશી હત્યા પ્રકરણમાં બન્ને શખ્સો ૧૦ 'દિના રીમાન્ડમાં

 જામનગર : વકિલ, કિરીટ જોશીની હત્યા પ્રકરણમાં મુંબઇના બે શખ્સોની ધરપકડ કર્યા બાદ તેમના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. (અહેવાલ મુકુંદ બદિયાણી તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(12:34 pm IST)