Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 192 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 127 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 192 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 127 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 22 છે, અત્યાર સુધીમાં કુલ 2,83,196 સેમ્પલ લેવાયા છે

(6:27 pm IST)
  • કોંગ્રેસી અગ્રણીનો કોરોનાએ જીવ લીધો ભરૂચ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રી બળવંતભાઈ પરમારનું કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું છે. access_time 6:29 pm IST

  • ગુજરાત યુનિવર્સિટીમાં ૧૦ લોકો કોરોના ગ્રસ્ત : ઉપકુલપતિ હોમ આઈસોલેટ : ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાફના ૧૦ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે જેમા યુનિવર્સિટીના રજીસ્ટારને પણ કોરોના વળગ્યો છેઃ ઉપકુલપતિ શ્રી જગદીશ ભાવસાર પણ હોમ આઈસોલેટ થયા છે access_time 2:36 pm IST

  • અકાલી દળના ટોચના નેતા અને પૂર્વ કેબીનેટ મંત્રી હરસીમરત કૌર બાદલને કોરોના પોઝીટીવ આવતા ચિંતાની લાગણી access_time 1:17 pm IST