Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

જેતપુરમાં કોરોનાનો કહેર નગર સેવા સદનમાં મામલતદાર વિજયભાઈ કારિયા સંક્રમિત થયા

જેતપુરમાં કોરોનાનો કહેર નગર સેવા સદનમાં મામલતદાર વિજયભાઈ કારિયા સંક્રમિત થયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર::::જેતપુરમાં કોરોનાનો કહેર યથાવત છે નગર સેવા સદનમાં કોરોના  પહોંચ્યો છે મામલતદાર વિજયભાઈ કારિયા સંક્રમિત થયા છે.

 

(2:05 pm IST)
  • બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયા (સિનિયર પુરુષ કેટેગરી) માટે ઓક્ટોબર 2020 થી સપ્ટેમ્બર 2021 ના ​​સમયગાળા માટે વાર્ષિક કરારની ઘોષણા કરી : ગ્રેડ A+ માં વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રોહિત શર્મા નો સમાવેશ કરાયો access_time 11:28 pm IST

  • ઘેર ઘેર કોરોનાના દર્દીઓ અને આગામી 15 દિવસ કે 1 મહિનામાં શું થશે તે કહેવું મુશ્કેલ: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે કોરોના વાઈરસ કેટલો ખતરનાક બનશે અને ક્યાં સુધી ચાલશે તેની કોઈ ગેરન્ટી નથી : લોકોએ સારુ વિચારવું જોઈએ અને સૌથી ખરાબ માટે તૈયાર રહેવું જોઈએ. આ મહામારીને નાથવા લાંબાગાળાની વ્યવસ્થા કરવી જોઈએ: નાગપુરમાં 100 બેડવાળી કોવિડ કેન્દ્રનું ઉદ્ધાટન કરતા ગડકરીએ જણાવ્યું કે સ્થિતિ અત્યંત ગંભીર છે અને કોઈને ખબર નથી કે ક્યાં સુધી ચાલશે access_time 11:50 pm IST

  • મોડી રાત્રે રાજકોટના ફૂલછાબ ચોક ખાતે ખોડિયાર ટી સ્ટોલમાં આગ લાગી : ફાયરબ્રિગેડે ત્વરિત કામગીરી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો : મોટી ખાનાખરાબી અટકી (ફોટો કર્ટસી - સૌમિલ પટેલ) access_time 9:35 am IST