Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ધ્રાંગધ્રા સ્‍ટેટના પૂર્વ રાજમાતા વ્રજરાજકુંવરબાનું અવસાન

વઢવાણઃ સુરેન્‍દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્‍ટેટના પૂર્વ રાજમાતા વ્રજરાજકુંવરબાનું આજે મંગળવારે અવસાન થયુ છે. તેમના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે કાલે બુધવારે સવારે ૯ થી ૧૨ દરમિયાન મોટા રાજમહેલ ખાતે રાખવામાં આવશે. રાજમાતા જોધપુર રાજ ઘરાનેના રાજકુમારી હતા અને ધ્રાંગધ્રાના મહારાજા મેઘરાજજીના મહારાણી હતા. રાજપુત યુવા પરિવાર દ્વારા તેઓને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવી છે.

 

(4:36 pm IST)
  • પાટણમાં પવનના સુસવાટા સાથે હળવા વરસાદી છાંટા access_time 4:30 pm IST

  • અમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST