Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

બગસરામાં ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ ઉજવાઇ

બગસરાઃ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. એસ.ટી. કર્મચારીઓ દ્વારા ડો. બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી મોં મીઠા કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બગસરા એસ.ટી. કર્મચારી તમામ હાજર રહ્યા હતા. ડો. બાબાસાહેબની છબી પાસે દીપ પ્રાગટય કરી પૂષ્પાંજલી અર્પી હતી તે તસ્વીર.(તસ્વીરઃ સમીર વિરાણી,બગસરા)

 

(2:27 pm IST)