Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પ્રભાસપાટણ-સોમનાથમાં પેરામીલટ્રીના જવાનો દ્વારા ફલેગ માર્ચ કરેલ

પ્રભાસપાટણ મુકામે તા. ૧પના રોજ મુખ્ય બજારો અને સોમનાથ વિસ્તારમાં પેરામીલટ્રીના જવાનો દ્વારા ફલેગ માર્ચ કરવામાં આવેલ. આ ફલેટ માર્ચ તાજેતરમાં ચૂંટણી આવતી હોવાથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી ફલેગ માર્ચ કરેલ કારણ કે પ્રભાસ પાટણ સંવેદનશીલ વિસ્તાર છે કારણ કે પ્રભાસપાટણમાં અગાઉ બે વખત મોટા કોમી હુલ્લડો થયેલા છે જેથી લોકો શાંતિથી રહે તે માટે ફલેગમાર્ચે કરવામાં આવેલ. તેમની સાથે ટ્રાફીક પોલીસ ભરતભાઇ અને ટીમ રહેલ. (તસ્વીર-દેવાભાઇ રાઠોડ-પ્રભાસપાટણ)

(11:38 am IST)