Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

લાલપુર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે રેલી :

૧૪મી એપ્રિલે બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિતે લાલપુરમાં દલિત સમાજ વતી લાલપુરમાં રેલીનું આયોજન રાખવામાં આવેલ તેમાં લાલપુરમાં મેઇન રોડથી શિવનગર ડો. બાબાસાહેબ આંબેડકર રેલી સ્વરૂપે આંબેડકર ભવને પુર્ણ કરેલ તે સંદર્ભે બાબાસાહેબ આંબેડકરને ફુલહાર કરેલ આ રેલીમાં દલિત આગેવાનો સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ચાવડા હીરજીભાઇ તથા લાલપુર તાલુકા દલિત સમાજ પ્રમુખ કારાભાઇ ચાવડા તથા આગેવાનો ઉપસ્થિત રહેલ. (તસ્વીર ભકિત માખેચા લાલપુર)

(12:11 pm IST)