Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ગોંડલમાં મૃતકોના મોક્ષાર્થે પ્રેતબલી શ્રાધ્ધ સંપન્ન

 ગોંડલ : ભાગવતભૂમી ગોંડલમાં મૃતક જીવાભાના કલ્યાણાર્થે સેવાયજ્ઞ થઇ રહ્યો છે. આવા સેવાયજ્ઞના ભાગરૂપે અકસ્માતે મૃત્યુ પામેલ મૃતકોના જીવાત્માઓની મોક્ષાર્થે પ્રેતબલી શ્રાધ્ધનંુ આયોજન તાજેતરમાં કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં પિતૃતર્પણ કાર્યમાં ભાગ લેતા મૃતકોના સ્વજનો નજરે પડે છે.(૪૫.૪)

(12:02 pm IST)