Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ભાવનગરમાં વુમન-ડે ની ઉજવણી

ભાવનગર : વુમન્સ ડે નિમીતે અમર જયોતિ સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા યોજાયેલ '' ધ લેડી ઓફ એરા-૧૯'' માં પ્રિ-પ્રાયમરીના મધર્સ કલબની માતાઓએ ખાસ કૃતિ '' નારી શકિત'' રજુ કરેલ. મધર્સ કલબના પ્રતિનીધીત્વરૂપે નિકેતા આચાર્ય, આરતી પાઠક, અસ્મિતા કોશિયા, કાજલ કાતરિયા, રોશની બ્રહ્મભટ્ટ આ તક બદલ શાળાનો આભાર વ્યકત કરેલ છે. નિકેતા આચાર્ય  દ્વારા  આ કૃતિનું  દિગ્દર્શન થયેલું કૃતિ રજુ કરાઇ તે તસ્વીર

 

(10:24 am IST)