Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ઢાંકમાં શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ

ઢાંક : કાશ્મીરમાં આતંકવાદીઓએ કરેલા હૂમલામાં શહીદ થયેલા આર્મીના જવાનોની યાદમાં તેમને શ્રધ્ધાંજલી આપવા માટે ઢાંક ગામના આગેવાનો તેમજ ગ્રામજનોએ ઢાંકની મેઇન બજારથી બસ સ્ટેન્ડ ચોક સુધી મીણબતી પ્રગટાવી અને મૌન ધારણ કરીને રેલી કાઢી હતી. આજે સવારથી બપોર સુધી સમસ્ત ગામ બંધ પાળવામાં આવશે દુકાનો બંધ રાખીને આર્મીના શહીદોને શ્રધ્ધાંજલી આપશે. રેલીમાં આશરે ર૦૦ થી રપ૦ ગ્રામજનોએ ભાગ લીધો હતો. (પ-ર૩)

(12:08 pm IST)