Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

જુનાગઢમાં સ્પોટ્ર્સ ડે યોજાયો

જુનાગઢઃ શ્રી સરદાર પટેલ શૈક્ષણીક સંકુલ, ડો. હરિભાઇ ગોધાણી કોમ્પસ, જોષીપુરા, જુનાગઢ ખાતે સંસ્થાના ચેરમેન મેનેજિંગ ટ્રસ્ટી સુશ્રી મૃણાલિનીબેન હરિભાઇ ગોધાણીના માર્ગદર્શન હેઠળ આંતર કોલેજ સ્પોટ્ર્સ ડે ઉજવાયો હતો. આ સંસ્થાની બી.બી.એ. કોલેજના વિદ્યાર્થીઓએ ર૭ પોઇન્ટ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું તેઓને આ સિધ્ધિ બદલ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મેડલ અને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. તે પ્રસંગની તસ્વીર

(10:02 am IST)