Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જામનગર જિલ્લામાં કોરોનાના નવા 1 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 1 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,62,512 સેમ્પલ લેવાયા છે 

(7:27 pm IST)
  • અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દાનનો ધોધ : ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ 1 લાખ 21 હજાર તથા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ 1 લાખ 11 હજાર રૂપિયા આપ્યા : ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે 1 લાખ 51 હજાર તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું : ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના તેજગામ ના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર બહાદુર સિંહએ 1 કરોડ , 11 લાખ ,11 હજાર ,111 રૂપિયા આપ્યા : ' જય શ્રી રામ " access_time 12:07 pm IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોનાનો વિસ્ફોટ : છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 40 હજારથી વધુ નવા કેસ : બે દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા : access_time 1:09 am IST

  • વેક્સિન અંગે કોઇ અફવા માનશો નહીં, સંપૂર્ણ સલામત છે: તબક્કાવાર સૌને મળશે: વિજયભાઈ રૂપાણી : ગુજરાતમાં વેક્સિનેશનને લઇને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું, વેક્સિનને લઇને કોઇ જ અફવામાં આવવું નહીં, તબક્કાવાર તમામને મળશે, વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે access_time 1:47 pm IST