Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21  છે, અત્યાર સુધીમાં કુલ 2,01,124  સેમ્પલ લેવાયા છે 

(7:26 pm IST)