Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

બાબરા ખાતે સાંસદ કાછડીયાની ઉપસ્‍થિતીમાં દિલીપભાઇ સંઘાણી સહિત અદના આગેવાનોનું સન્‍માન

 બાબરાઃ બાબરા ખાતે પુર્વધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયાના નિવાસ સ્‍થાને રાજકીય સામાજિક આગેવાનોની બહોળીઉપસ્‍થિતિ વચ્‍ચે સાંસદ નારણભાઈ કાછડીયાના અધ્‍યક્ષ સ્‍થાને સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણીસહિતના આગેવાનોનું પુર્વધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયાના આયોજન તળે સન્‍માન સમારોહ યોજવામાં આવેલ હતો અમરાપરાખાતે રાજય અને કેન્‍દ્ર ક્ક્‌ષાના રાજકીય આગેવાનોની મોટી હાજરી વચ્‍ચે એન સી યુ આઈના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી,ધારી બગસરાના ધારાસભ્‍ય જે.વી.કાકડિયા જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, ,જીલ્લા ભાજપ ઉપપ્રમુખ લલિતભાઈ આંબલીયા,જયાબેન ગેલાણી,બાબરા નાગરિક બેંકના ચેરમેનનરેન્‍દ્રભાઈ ત્રિવેદી સહિતનું ખોખરીયાપરિવાર દ્વારા સન્‍માન થયું હતુંઆ તકેબાબરા શહેર તાલુકા ભાજપ ટીમના સમગ્ર આગેવાનોઅતિથીવિશેષ તરીકે આમંત્રિત કરાયાહતા. સન્‍માન સમારોહના આયોજકઅને બાબરા વિસ્‍તારના અડીખમ આગેવાન પુર્વધારાસભ્‍ય વાલજીભાઈ ખોખરીયાદ્વારા સૌને આવકારી પોતાની રાજકીય જીવન યાત્રાના અનુભવો અને ઉપસ્‍થિતોસન્‍માનિય આગેવાનો દ્વારા બાબરા તાલુકાના વિકાસ માટે કરેલીકામગીરી અને સહકાર આપવાબદલ બિરદાવ્‍યા હતા ઉપસ્‍થિત પીઢ પત્રકાર ઉમંગરાયછાટબારે સહકાર શિરોમણીસંઘાણી સાથેનાસ્‍મરણોયાદ કરીતેમનું પુષ્‍પમાળાથી સન્‍માન કરવામાં આવેલ હતું. અજીતભાઈ વાલજીભાઈખોખરીયામુકેશભાઈ ખોખરીયાસહિતેજહેમત ઉઠાવીહતી. (ચિતરંજન છાટબાર)

(1:02 pm IST)
  • ' માનવ જબ જોર લગાતા હૈ ,પથ્થર પાની બન જાતા હૈ ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીકાકરણની શરૂઆત પ્રસંગે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિ ટાંકી : પ્રથમ તબક્કે 1 કરોડ હેલ્થ વર્કર ,તથા 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે access_time 11:08 am IST

  • ' માનવ જબ જોર લગાતા હૈ ,પથ્થર પાની બન જાતા હૈ ' : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ટીકાકરણની શરૂઆત પ્રસંગે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિ ટાંકી : પ્રથમ તબક્કે 1 કરોડ હેલ્થ વર્કર ,તથા 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને રસી અપાશે access_time 11:09 am IST

  • ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ પોતાને મળતા પગારમાંથી 1.11 લાખ રૂપિયા રામ મંદિર નિર્માણ માટે આપ્યા : ભારત ભક્તિ અખાડા તરફથી 11 લાખ રૂપિયાનું દાન આપ્યું : વિશ્વ હિન્દૂ પરિષદને ચેક આપતી વખતે મંદિર નિર્માણમાં તેઓના સહયોગને બિરદાવ્યું access_time 6:27 pm IST