Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

મોરબીના ત્રાજપર ચોકડી નજીક ટ્રકે પલટી મારી

 મોરબી : ત્રાજપર ચોકડીથી માળિયા ફાટક જવાના રોડ પર એક ટ્રક પલટી મારી ગયો હતો. ટ્રક પલટી મારી ગયા બાદ સર્વિસ રોડ પર આડો થઇ જવા પામ્‍યો હતો જેથી વાહન વ્‍યવહાર પ્રભાવિત થયો હતો તો અકસ્‍માતમાં કોઇને ઇજા કે જાનહાની નથી.

(12:58 pm IST)