Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે કોરોનાની રસીનું આગમન

 ધોરાજીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવેલ છે અને તેનાથી બચવા માટેની ખાસ રસીની વ્યવસ્થા થતા તે રસી ધોરાજીની સરકારી હોસ્પીટલ ખાતે લવાતા હોસ્પીટલ સ્ટાફ પરીવાર દ્વારા કંકુ, ચોખા અને શ્રીફળ વધારી આવકારેલ હતી આ તકે ધોરાજી સરકારી હોસ્પીટલના અધીક્ષક ડો. જય઼ેશ વેસેટીયન એ જણાવેલ કે કોરાનાની રસી ર૦૦નો ડોઝ આવેલ છે અને સરકારની સુચના મુજબ રસી આપવામાં આવશે. આ તકે ડો. જયેશભાઇ વેસેરીયન, ડો. રાજબેરા, ડો. અવનીબેન પરમાર, ડો. અંજલીબેન તલરેજા, ડો. પાર્પ મેઘનાથી, ડો. શેખાવત ગીરાબેન ગૌસ્વામી તેમજ પોલીસ પરિવાર સહિતના હાજર રહેલ.

(12:02 pm IST)
  • અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દાનનો ધોધ : ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ 1 લાખ 21 હજાર તથા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ 1 લાખ 11 હજાર રૂપિયા આપ્યા : ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે 1 લાખ 51 હજાર તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું : ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના તેજગામ ના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર બહાદુર સિંહએ 1 કરોડ , 11 લાખ ,11 હજાર ,111 રૂપિયા આપ્યા : ' જય શ્રી રામ " access_time 12:07 pm IST

  • કોવિદ -19 કરતા પણ ભાજપ વધુ ખતરનાક છે : હિન્દૂ મુસ્લિમો વચ્ચે દંગા કરાવે છે : જો પશ્ચિમ બંગાળમાં ભાજપનું શાસન આવશે તો મુસલમાનોનું કાઉન્ટ ડાઉન શરૂ : ટી.એમ.સી.સાંસદ નુસરત જહાં access_time 6:36 pm IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોના વિસ્ફોટ :છેલ્લા ૨૪ કલાકમાં સ્પેનમાં રેકોર્ડબ્રેક :૪૦ હજારથી વધુ નવા કેસ અને બે દિવસમાં ૭૫ હજારથી વધુ કેસ નોંધાયા access_time 11:40 am IST