Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

સુરેન્‍દ્રનગરનામાં પક્ષીઓ માટે બર્ડ ફંડકલેકશન કેમ્‍પ

વઢવાણ : જીવદયા ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરેન્‍દ્રનગરના કાર્યકર્તા દ્વારા ઉતરાયણ નિમિતે બર્ડ બર્ડ કેમ્‍પ માટે કુંથુનાથ દેરાસર પાસે ફંડ કલેકશન કેમ્‍પનું આયોજન કરી યુવાઓએ સેવા આપી જેમાં શશાંક ગાંધી, ઋષભ શાહ, સિદ્ધાર્થ શાહ, રક્ષીત શાહ, કનિષ્‍ઠ શેઠ, સોહમ શેઠ, તથા બીજા રપ યુવાઓ જોડાઇને ખૂબજ સરસ જીવદયાનું આયોજન કરેલ જેમાં કુલ ૧,ર૧,૦૦૦ રૂપિયાથી વધારે ફંડનું કલેકશન કરેલ. આ ઉત્તમ સેવામાં જોડાયેલ યુવાનો પતંગ તથા અન્‍ય મોજ શોખનો ત્‍યાગ કરી સેવામાં જોડાયેલ હતાં.

(10:57 am IST)