Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

લોકગાયિકા ગીતા રબારીએ પતંગ ઉડાડી

મકરસંક્રાંતિ પર્વની સર્વત્ર ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કચ્છની કોયલ તરીકે જાણીતા લોક ગાયિકા ગીતા રબારીએ પણ મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. પોતાના સગા-સંબંધીઓ સાથે આકાશમાં પતંગ ઉડાડવાની મોજ માણી હતી.

(3:41 pm IST)