Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સાવરકુંડલામાં રઘુવંશી સામાજનુ સમુહભોજન પ્રસાદ

સાવરકુંડલાઃ ગૌવ.ત્રિવેણીબેન રસીકલાલ અઢિયા તથા ગૌવ રસીકલાલ રતનશી અઢિયા (ઁઉમરાળાવાળા)ના સોળધામ નિમિતે લોહાણા મહાજનવાડી ખાતે સમસ્ત રઘુવંશી સમાજના લોકો માટે સમુહપ્રસાદ ભોજનનું આયોજન કરવામા આવેલ જેમા વિનુભાઇ ગઢીયા, નવનિતભાઇ, કનુભાઇ વગેરેએ સૌજ્ઞાતિજનોને આવકાર પ્રસાદ ગ્રહણ કરાવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ દિપક પાંધી)

(12:50 pm IST)