Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ભાવનગર : વિરેન્દ્ર ચૌધરીને ગળામાં દોરો વીટાઇ જતા ગંભીર : હોસ્પિટલમાં

ભાવનગર, તા. ૧૬ : ભાવનગરમાં પતંગનો દોર વિંટળાઇ જતાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.

મળતી વિગતો મુજબ શહેરના ચિત્રા વિસ્તારમાં તપોવન સોસાયટીના પ્લોટ નં. ૧૦માં રહેતા વિરેન્દ્રભાઇ એમ. ચૌધરી (ઉ.વ.૩૪) ને ગળાના ભાગે પતંગની દોરી વીંટાવાઇ જતાં ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડાયેલ છે જયાં તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

(10:13 am IST)