Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 20 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 8 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 3 કેસ, માણાવદર અને વિસાવદરમાં 2-2 કેસ, ભેસાણ,માળીયા,અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 20 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે,

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 20 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 8 કેસ, ગ્રામ્યમાં 2 કેસ, કેશોદમાં 3 કેસ, માણાવદર અને વિસાવદરમાં 2-2 કેસ, ભેસાણ, માળીયા, અને વંથલીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:31 pm IST)