Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી માં વધ ઘટ : સૌથી ઓછું લઘુતમ તાપમાન કચ્છના નલિયામાં ૯.૪ ડિગ્રી : રાજકોટમાં ૧૨.૭ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે શિયાળો જામતો હોય તેઓ માહોલ છવાઇ ગયો છે આવા વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધ ઘટ થઈ રહી છેસૌથી ઓછું લઘુતમ તાપમાન કચ્છના નલિયામાં ૯.૪ ડિગ્રી અને રાજકોટમાં ૧૨.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે

 આ ઉપરાંત ડીસામાં ૧૧.૨ અમદાવાદ ૧૩.૭  ભુજ ૧૨.૬ ગાંધીનગર ૧૨.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે

(8:14 pm IST)