Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

ધ્રાંગધ્રાના રતનપર ગામના પાટિયા પાસે બે યુટીલીટી પીકઅપ કાર વચ્ચે અકસ્માત : 12થી વધુ લોકો ઘવાયા

ધ્રાંગધ્રાના રતનપર ગામના પાટિયે અકસ્માત થયો છે. બે યુટીલીટી પીકઅપ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ બંને કારમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(6:45 pm IST)