Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ઓખા બેટ દ્વારકા વચ્ચે ફેરી બોટ સર્વિસ પવન ફુંકાતા બીજે' દિ બંધ

દ્વારકા તા ૧૫ : ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ આજે સતત બીજા દિવસે ભારે પવનના કારણેબંધ કરવામાં આવી છે.

આવતી કાલથી પવનનું જોર વધતા બપોરના ૧૧ વાગ્યા આસપાસ ફેરી બોટ સર્વિસ બંધ કર્યાબાદ બપોરબાદ ફરીથી ફેરી સર્વિસ ચાલુ કરી દેવામાં આવી હતી. જેઆજે સવારે પણ ચાલુ હતી જો કે બપોરના ૧૨ વાગ્યાથી આ ફેરી બોટ સર્વિસ ફરીથી બંધ કરી  દેવામાં આવી છે.

(3:27 pm IST)