Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ગોંડલ:: તાલુકાના શિવરાજગઢ પાસે નદીમાંથી એક મહિલાની લાશ મળી

ગોંડલ:: તાલુકાના શિવરાજગઢ પાસે નદીમાંથી એક મહિલાની લાશ મળી આવી લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાઇ છે. (તસવીર અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)

(4:10 pm IST)