Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

આટકોટ પાસે બાઇક અને કાર વચ્‍ચે અકસ્‍માત

 આટકોટ : રાજકોટ ભાવનગર હાઇ વે ગોંડલ ચોકડી પાસે આજે સવારે બાઇક અને કાર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકને સામાન્‍ય ઇજા પહોંચી હતી જો કે કોઇ મોટી જાનહાનિ થઇ ન હતી જેથી બાઇક અને કાર વચ્‍ચે અકસ્‍માત થયો હતો. ઘટના સ્‍થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા બાઇક ચાલકને સામાન્‍ય ઇજા પહોંચી હતી. (તસ્‍વીરઃ કરશન બામટા)

 

(10:36 am IST)