Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

તળાજાના દાઠા ગામનો બગડ નદી પરનો પુલ તૂટ્યો : વાહન વ્યવહારને માઠીઅસર

ભાવનગર :ભાવનગર જિલ્લાના તળાજાના દાઠા ગામનો બગડ નદી પરનો પુલ તૂટ્યો છે, પુલ તૂટી પડતા વાહન વ્યવહારને માઠીઅસર પહોંચી છે

 

(9:04 pm IST)