Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ચેક પોસ્ટ નાબુદી સહિતના નિર્ણયોને આવકારતા સંઘાણી

રાજકોટ તા. ૧૪ :.. રાજય સરકારે આજે ચેક પોસ્ટ નાબુદીનો નિર્ણય કરતા પૂર્વ કેબીનેટ મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ તેને આવકારી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને અભિનંદન આપતા જણાવેલ કે આ ઐતિહાસિક નિર્ણયથી વેપાર ઉદ્યોગ ક્ષેત્રે વિકાસને વેગ મળશે. ઉપરાંત આર. ટી. ઓ.ને લગતી કામગીરીને સરળ બનાવતા પ્રજાલક્ષી નિર્ણયો પણ આવકાર્ય છે.

 

(12:00 pm IST)