Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રાણપુર પોલીસ સ્ટેશનના A.S.I. આઈ.જી.મોરીની કામગીરી બદલ રેન્જ પોલીસ વડા દ્રારા સન્માન

 

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા .એસ.આઈ-ઈન્દ્રજીતસિંહ ઘનશ્યામસિંહ મોરી(આઈ.જી.મોરી)ની પ્રશંસનીય કામગીરી બદલ ભાવનગર રેન્જ આઈ .જી. અશોકકુમાર યાદવ તેમજ બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્રારા સન્માન કરવામાં આવ્યુ હતુ..

(12:13 am IST)