Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જૂનાગઢના કેશોદના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ મગફળી, કપાસ, તલ, જુવાર સહિતના પાકને નુકસાન

જૂનાગઢમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતાના પાકને ભારે નુકસાન થયું છે. ક્શોદના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ પડતા મગફળી, કપાસ, તલ, જુવાર સહિતના પાકને નુકસાન થયું છે. પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી બાજુ વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે.

(10:06 pm IST)