Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદ: અકાળા, અમરાપુર, કાત્રાસા, વીરડી ગામે ધોધમાર વરસાદ

કમોસમી વરસાદના કારણે ઘઉં ચણાના પાકને નુકસાન

જૂનાગઢના માળિયા હાટીનામાં વરસાદ થયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ થયો છે. અકાળા, અમરાપુર, કાત્રાસા, વીરડી ગામે ધોધમાર વરસાદ થયો છે. ઘઉં - ચણાના પાકને નુકસાનનો ભય છે.આ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદના કારણે ઘઉં ચણાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે

(10:03 pm IST)