Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

દ્વારકા રઘુવંશી સમાજ દ્વારા આવેદનપત્ર

દ્વારકા : કોડીનારમાં રઘુવંશી સમાજની ધો.૧૦માં  અભ્યાસ કરતી તરૂણીની નિર્મમ હત્યાના વિરોધમાં સૌરાષ્ટ્રભરમાં રઘુવંશી સમાજમાં રોષની લાગણી ફાટી નીકળી છે. દ્વારકા રઘુવંશી સમાજે પણ આ નિર્મમ હત્યાને સખ્ત શબ્દોમાં વખોડી આ માટે જવાબદારો સામે તાત્કાલીક કડક કાર્યવાહી થાય તે અંગે દ્વારકાના પ્રાંત અધિકાર શ્રી જાડેજાને આવેદનપત્ર પાઠવાયુ તે તસ્વીર.

(12:22 pm IST)