Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

મીઠાપુરમાં પત્રકાર દિવ્યેશભાઇ જટાનીયાનું સન્માન

મીઠાપુરઃ સૌ પ્રથમ વાર મીઠાપુર-સુરાજકરાડી અકિલાના એજન્ટ અને પત્રકાર દિવ્યેશભાઇ જટાનીયાનું ભીમ આર્મી દ્વારા ગઇકાલે ૨૧૯મી જલારામ જયંતિ નિમિતે શ્રી જલારામ બાપાની છબિ પ્રસંગની અર્પણ કરી દિવ્યેશભાઇ તથા અકિલા પરિવારનું સવિશેષ સન્માન કરી જલારામ જયંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી તે પ્રસંગની તસ્વીર.

(12:08 pm IST)