Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

મોરબીના વાવડી રોડ પરથી ઈંગ્લીશ દારૂ સાથે આરોપી ઝડપાયો.

મોરબીના વાવડી રોડ પરથી ઈંગ્લીશ દારૂની ૨ બોટલ સાથે પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે જે બનાવમાં એ ડીવીઝન પોલીસ ટીમે વાવડી રોડ પરના કબીર આશ્રમ પાસેથી આરોપી ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.40)( રહે વાવડી રોડ મોરબી વાળા )ને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૨ બોટલ કીમત રૂ ૬૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

(12:47 pm IST)