Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

જામનગર ભાજપ દ્વારા સામૂહિક ખાદી ખરીદીનો કાર્યક્રમ યોજાયો

જામનગરઃ ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા સામુહિક ખાદી ખરીદી નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ. જેમાં શહેર સંગઠન, કોર્પોરેટરો, મેયર, સ્ટેન કમિટી ચેરેમન, શાસકપક્ષ નેતા, ઙ્ગવિવિધ મોરચા, મીડિયા વિભાગ, મહિલા મોરચો, યુવા મોરચા દ્વારા બહોળા પ્રમાણમાં ખાદીના વસ્ત્રો - રૂમાલ સહીતની ખરીદી કરવામાં આવેલ.ઙ્ગઆ તબ્બકે શહેર ભાજપ અધ્યક્ષ હસમુખ હિંડોચા, મહામંત્રી વિમલભાઈ કગથરા, પ્રકાશભાઈ બામભણીયા, મેયર હસમુખ જેઠવા, સ્ટેન્ડિંગ કમિતિ ચેરમેન સુભાષ જોશી, શહેર ઉપાધ્યક્ષ ખુમાનસિંહ સરવૈયા, આશિષભાઈ કંટારીયા, નારણભાઇ મકવાણા, પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ સોલંકી, જીતુભાઇ લાલ, દિનેશભાઇ વિરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન આકાશભાઈ બારડ, પૂર્વ પ્રમુખ હિતેનભાઈ ભટ્ટ, કાર્યાલય ઇન્ચાર્જ મનહરભાઈ ત્રિવેદી, અશ્વિન પંડ્યા, નિલેશ કગથરા, મહિલા પ્રમુખ શારદાબેન વિંઝુડા, કોર્પોરેટર નટુભાઈ રાઠોડ, ડિમ્પલ રાવલ, ક્રિષ્નાબેન સોઢા, બાબુભાઇ ચાવડા, કમલેશભાઈ સોઢા, જયેન્દ્રસિંહ, અરવિંદ સભાયા, જયોતિબેન ભારવાડીયા, દયાબેન પરમાર, વાયરલ બારડ, મોહિત મંગી સહીત શહેર સંગઠન, કોર્પોરેટરો, વિવિધ મોરચાના હોદેદારો, વોર્ડ સમિતિ હોદેદારો, તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના આશિષભાઇ કંટારીયા તથા ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવેલ છે.(

(1:34 pm IST)
  • મુંબઈના અંધેરી ખાતે આવેલ પેનીનસુલા બિઝનેસ પાર્ક નામના કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતા ફાયરબ્રિગેડે 65 લોકોને બચાવી લીધા છે access_time 10:55 pm IST

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું છે કે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયાને પોતાની આગવી ચૂંટણી પ્રક્રિયા છે, બીસીસીઆઇના પ્રમુખ કોણ થાય તે હું નક્કી નથી કરતો ફોટો bcci access_time 11:00 pm IST

  • ભારતીય એરફોર્સના ૬ ઓફીસરો સામે આકરા પગલાઓ : ૨૭ ફેબ્રુઆરીએ શ્રીનગર ઉપર પોતાના જ મિસાઈલથી એમ.આઈ ૧૭ લડાકુ હેલિકોપ્ટરને તોડી પાડવાના બનાવમાં ભારતીય એર ફોર્સના છ ઓફિસરો સામે પગલાં તોળાઇ રહ્યા છે, બે ઓફિસરો સામે કોર્ટ માર્શલ થશે જયારે અન્ય ચાર સામે એડમિનિસ્ટ્રેટિવ પગલાઓ લેવામાં આવશે access_time 3:41 pm IST