Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

લખતરના વિઠ્ઠલગઢ સ્ટેટ હાઈવેનુ ખાત મુહુર્ત

વઢવાણઃલખતર ના વિઠ્ઠલગઢ સ્ટેટ હાઈવે નુ ખાત મહુરત પાટડી દસાડાના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યુ. પુર્વ શિક્ષણ સમિતિના ચેરમેન  હિમતભાઈ સાપરા તેમજ જિલ્લા પંચાયત સ્દસિય સમીર હાજી રસુલભાઈ તેમજ સરપંચ  વાલજીભાઈ ઘરજીયા તેમજ તાલુકા પંચાયત ના ડેલીકટ  ગીરધરભાઈ તેમજ સાપરા શાંતીભાઈ સતર ગામ ના પ્રભારી  ગેલાભાઈ બાવળીયા તેમજ લોક સરકાર સુરેન્દ્રનગર જિલ્લા કો ઈન્ચાર્જ મજનુ દિવાન તેમજ કોંગ્રેસ કાયઁકરો તેમજ હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા.ે આ રોડ નું ખાતમહુર્ત કરવામાં આવતા ગામ લોકોએ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકીનો આભાર માન્યો હતો.(તસ્વીરઃ ફઝલ ચૌહાણ.વઢવાણ)(

(12:29 pm IST)