Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ખંભાળિયામાં ફટાકડાના લાઇસન્સ મામલે વિવાદ :મામલતદારને રજા ઉપર ઉતારી દેવાયા

 

ખંભાળીયાના ફટાકડાના લાઇસન્સ મામલે વેપારીઓએ સાંસદ પૂનમ માડમ અને ખંભાળીયા મામલતદારના વિવાદ બાદ સાંસદના આગ્રહથી મામલતદારને રજા પર ઉતારી દેવાયા હતા. જો કે હવે ફટાકડા વેપારીઓ બેખોફ બન્યા છે. તંત્ર દ્વારા ફટાકડા વેચાણના પરવાના રીન્યુ થયા હોવા છતાં ખંભાળીયામાંવેપારીઓ ફટકડાનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. આમ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે.

(10:31 pm IST)