Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

જામજોધપુરના પાટણમાં સેવાસેતુ કાર્યક્રમ

જામજોધપુરઃ પાટણ ગામે સેવાસેતુ કાર્યક્રમ તાલુકા કક્ષાના અધિકારીઓ શ્રી ભોરણીયા, મામલતદારશ્રી પ્રજાપતિ, ટીડીઓ શ્રી સેરઠીયાની રાહબરી હેઠળ પાટણ તા. સીટમાં આવતા તમામ ગામોના પ્રજાકીય કામોની અરજીઓ મેળવી સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો. જેમાં ગ્રામ્ય કક્ષાના પાટણના કર્મચારીઓ તલાટી કમ મંત્રી એ.એલ. સોલંકી, પી.એચ. પારેગી, જે.જે. વાછાણી, ડી.ડી. પંડયા તથા ગામના પદાધિકારીઓ હાજર રહ્યા હતા (૨-૯)

(12:08 pm IST)