Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ઉપલેટાના સાજડીયાળીમાં જૂગાર રમતા ૬ ની ધરપકડ

ઉપલેટા તા. ૧પ :.. તાલુકાના સાજડીયા ગામે પાણીનાં ટાંકા પાસે જાહેરમાં જૂગાર રમતો હોવાની બાતમી આધારે ભાયાવદર પોલીસે રેડ કરતા ૬ ને રૂ. ૧૬,પ૮૦ ના મુદામાલ સાથે પો. જ. એમ. એમ. મગરાએ ધરપકડ કરેલ છે. જેમાં પ્રવિણ દેવશી, મકવાણા, સુધીર દેવશી મકવાણા, સંજય મોહન મહીડા, હારૂન સુલેમાન સોનાડા, રોહીત ઉર્ફે ભાલો ચંદુ માકડીયા રે. બધા સાજડીયા વાળાની ધરપકડ કરેલ છે. (પ-૧૪)

(12:04 pm IST)