Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

કોડીનારના દુદાણા ગામે સરપંચનો શેરડીનો પાક આગમાં લપેટાયો

PGVCL નો તાર ખેતરમાં તૂટી પડતા આગ લાગી :પાંચ વીઘા પાક બળીને ખાખ

રપંચના શેરડીના પાક આગમાં લપટાયાની ઘટના બની છે. PGVCLનો વીજ તાર ખેતરમાં તૂટી પડતા લાગેલી આગને કારણે 5 વીઘા શેરડી બળીને ખાખ થતા લાખોનું નુકસાન થયું છે. નગરપાલિકાના ફાયર ફાઈટર અને ખેડૂતોની મદદથી એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લેવાઇ હતી.

(8:17 pm IST)