Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ભાણવડના વર્તુ - ૨ ડેમના પાંચ દરવાજા અઢી ફૂટ ખોલાયા : નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરાયા

ભાણવડના વર્તુ - ૨ ડેમમાં ભારે વરસાદના પગલે પાણીની આવકના કારણે ડેમના પાંચ દરવાજા અઢી ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, જેને લઇ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અને બિનજરૂરી અવર જવર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે

(10:09 pm IST)